“બોલિવુડની હિરોઇન શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બાંચે આજે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવાનો આરોપ મૂકાયો છે.
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસ મેન રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે.