ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત
રાજ્યની ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ હિમા દાસની ડીએસપી પદ પર નિમણૂક કરવામાં આવી છે. તેમને સરુઝાઇ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. મુખ્ય...
