અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ
ગત તા.22-1-2021ના રોજ સોશિયલ મીડિયામાં અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં દેખાતું ફાર્મ હાઉસ દાનીયલ વોરાનું હોવાથી તેઓએ તેમના પિતાને ફોન...
