સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો
અમારી ‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા દશેરા નિમિત્તે અંકુર ચાર રસ્તા સર્કલ, અંકુર કોમ્પ્લેક્સ પાસે, કામેશ્વર મંદિર પાસે, નારણપુરા ખાતે અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક...
