આજથી કચ્છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે
ર૬ થી ૩૦ સુધી કચ્છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર કચ્છમાં...
