અયોધ્યાના રામ મંદિરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજ ફરકાવ્યો, પ્રભુ શ્રી રામનો ધ્વજ આપના અમદાવાદમાં થયો તૈયાર
અયોધ્યાના રામ મંદિરમાં રામ-સીતા વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, એક ભવ્ય અને વિસ્તળત ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે...
