ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ
શિસ્તબદ્ધ જણાતા ભાજપમાં આંતરિક ભડકો થયો હોવાનું જણાઇ રહ્યું છે. આ ભડકો સંભવિત મંત્રીમંડળના વિસ્તરણને લઇને છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ...
