ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા
ભુપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા કેબિનેટમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,જીતુ વાઘાણી,ઋષીકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ,પ્રદિપસિંહ પરમાર,નરેશ પટેલ,અર્જુનસિંહ...
