September 21, 2026
Other

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

અમદાવાદમાં વિસ્‍તારમાં નરોડા ખાતે ૨૭ ફેબ્રુઆરીએ ગળે ટૂંપો દઈને અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે જાણ થતા તે તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર જતા તેના કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરતા ખબર પડી કે તેની હત્‍યા તેના જમાઈ અજય રાણાએ કરી હતી. કેમ કે સાસુએ તેની  જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવી દીધા હતા. એટલે ખારમાં રાખીને  પોતાની સાસુની હત્‍યા કરી નાખી હતી.

અજય એક ગુનામાં જેલમાં હતો એટલે તેની સાસુને પોતાની દિકરીની ચિંતા હતી. એટલે તેની સાંસુએ તેની દિકરીના  બીજે લગ્ન કરી દીધા હતા. જ્‍યારે આ વાત અજયને ખબર પડતા તેથી સાંસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અજય પોતાની સાંસુની હત્‍યા કરીને તે પાલનપુર ભાગી ગયો હતો. થોડા દિવસ પછી કામ માટે અમદાવાદ આવતા પોલીસને જાણ થતા અજયને ધરપકડ કરી હતી.

Related posts

DSC સ્કૂલ દ્વારા અબોલ પક્ષીની રક્ષા કરવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ નકરવા અર્થે રેલીનો આયોજન કર્યું

Ahmedabad Samay

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

સુરત જિલ્લા પલસાણા ચાર રસ્તા પાસેથી SOGએ 1.76 કરોડનો ગાંજો કબ્જે કર્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો