September 27, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાનપુર ખાતે ગત 2015 મહાનગર પંચાયતની ચૂંટણી મા અસારવા વોર્ડના પ્રજાએ વિશ્વાસ મૂકી જંગી બહુમતિથી વિજય અપાવ્યો હતો અસારવાના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રમાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી અસારવા વોર્ડમાં વિકાસના કામો કર્યા તેની પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ માન. આઈ.કે.જાડેજા સાહેબ, શહેર અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, શહેર મહામંત્રી મનુભાઈ કથરોટિયા, પ્રદેશ સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભા ના પ્રભારી હિમ્મતભાઈ પરિહાર ની ઉપસ્થિતિમાં પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવ્યો

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો