August 13, 2026
ગુજરાત

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

ગતરોજ ભારત દેશના ૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ધ્વજવંદન કરી પંચના બાળકો દ્વારા દેશ ભક્તિના જુદા જુદા ગીતો ઉપર સુંદર પરફોર્મન્સ કરવામાં આવી હતું અને દેશ ભક્તિના ગીતો પણ ગાવવામાં આવ્યા હતા,

પરફોર્મન્સ કરનાર દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં સમૂહ ભોજન કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંચના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

એક ટિપ્પણી મૂકો