August 7, 2026
ગુજરાત

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

સરકારની પ્રિ મોન્સૂનની વાતો નીકળી સૌપોકળી, તંત્રની બેદરકારીના કારણે પ્રજાને નુકશાન ભોગવવું પડે છે, ઘણા સમયથી અમદાવાદના સરસપુર વિસ્તારમાં મિલન સિનેમા પાસે ગટર તૂટેલી હાલતમાં હોવાથી ત્યાં ગંભીર અકસ્માત સર્જાઈ શકેછે જેને કારણે સ્થાનીય રહીશો દ્વારા ઘણીવાર તંત્રમાં ફરિયાદ કરી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેના કારણે ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ સાયકલ લઈને પસાર થઇ રહ્યા હતા તયારે તૂટેલ ગટરમાં સાયકલ ફસાતા ગટર પર પડતા અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઇજા પણ પહોંચી હતી. અમદાવાદના આવા ઘણા વિસ્તારમાં સમસ્યાઓનો સામનો પ્રજા કરી રહી છે તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે

Related posts

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

Ahmedabad Samay

આ મહિનાની અંતમાં વરસાદ ચાલુ થવાની આગાહી

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો