ગતરોજ આખા વિશ્વમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુએનમાં ૧૦૦ થી વધુ દેશના સભ્યો સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી,
વિશ્વ યોગ દિનની નિમિતે અમદાવાદના કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ સાથે મળી વિશ્વ યોગ દિનની ઉજનવી કરી હતી અને વિદ્યાર્થીઓને જીવનમાં યોગની કિંમત અને તેનાથી થતા ફાયદા જણાવ્યા હતા.