September 21, 2026
Other

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સ્વતંત્રતાના ૭૮માં વર્ષ દરમિયાન ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ  આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,

ઉજવણી દરમિયાન અંગાડવાડીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓએ દ્વારા જુદા જુદા પહેરવેશ પહેરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં શિવાનશસિંહ ડૉ.બાબાસાહેબ આંબેડકર બની આવ્યો હતો અને સૌનો ધ્યાન તેની તરફ કેન્દ્રિત કર્યું હતું, કાર્યક્રમમાં અંગવાડીના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Related posts

આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે,રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ અમી છાંટણા થઈ શકે

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

“ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ “એવોર્ડ – સર્ટીફીકેટ” એનાયત થયેલ

Ahmedabad Samay

થેલેસેમિયા પીડિત બાળકોને મળ્યા જવાહર બાલ મંચના ગુજરાત ચેરમેન જગદીશ રાજપુરોહિત, સ્વાસ્થ્યની લીધી માહિતી

Ahmedabad Samay

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો