રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો
અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસને બાતમી મળી હતી કે, પ્લેટફોર્મ નંબર 5 પર દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચ એ/3માં એક પેસેન્જર નકલી ઇન્ડિયન...
