કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી
ગુજરાત હાઈકોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેજરીવાલ અને આપના સાસંદ મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર ગુજરાત...
