કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્યાથી કરવા અંગે કેબીનેટની...
