એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો
મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOCs) ડેવલપમેન્ટના સંદર્ભમાં ઈ.એમ.આર.સી ગુજરાત યુનિ. દ્વારા નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 16 અને 17 માર્ચ...
