September 22, 2026
ગુજરાત

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

“ટચ ધ સ્કાય” પ્રેરક સામાજિક ચળવળ દ્વારા સમગ્ર ભારતમાં કાર્યરત છે  “ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  હેડ ઑફિસ ખાતે શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરવામાં આવ્યું હતું,

શાહનવાઝ સર “પ્રાથમિક શિક્ષણ” દ્વારા જાણીતું છે. માત્ર તેની સીઝન 1 રાઉન્ડ 3 ની જાહેરાત કરવા જઈ રહી છે, જેમાં  1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાશે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, ટેકનોલોજી અને વિજ્ઞાન લગતા કાર્યક્રમ કરવામા આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ભારતના આત્મનિર્ભર ભારત હેઠળ, ભારતના યુવા વિદ્યાર્થીઓ અને લોકોએ ૨૨મી સદીમાં  દુનિયામાં પોતાનું સ્થાન બનાવે એજ આ સંસ્થાનો લક્ષ્ય છે

Related posts

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો