August 24, 2026
Other

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

રૂપાલાજીના રાજીનામાનો વિવાદ યથાવત ચાલુ રહ્યો છે,પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ કર્યો છે, રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા પરસોતમભાઈ રૂપાલાના રાજીનામાની માગણી સાથે કરણી સેનાના પદ્મિનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કર્યો છે,

આશાપુરા માતાજીના મંદિર પટાંગણમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી, વિરોધ યથાવત રહેશે

Related posts

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

બજેટ ૧૦ મહત્‍વપૂર્ણ વાતો

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો