September 21, 2026
ગુજરાત

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા હાલના ગ્લોબલવોર્મિગ ને જોતા અને યુવા પેઢીને આવનાર સમયમાં સુંદર વાતાવરણ અને સુધ હવા મળી રહે તે અર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષો વિતરણનુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રજી તિવારી, યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય સુરેશ પટેલ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

Ahmedabad Samay

અમદાવાદ: ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માંગો છો? જરૂરી છે સોસાયટીના દરેક સભ્યોની મંજૂરી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો