આગામી લોકસભાની ચુંટણી અનુસંઘાને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બે દેશી બનાવટના કટ્ટા તથા 10 જીવતા કારતુસ સાથે એક ઇસમને નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શખ્સ દેશી કટ્ટા અને કારતુશ ક્યાંથી લાવ્યો અને ક્યાં અર્થે લાવ્યો તેની વધુ તપાસ હાથ ધરી છે.