June 24, 2026
ગુજરાત

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો,

૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશમાં Ex. એરી ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીના કર્મચારી પણ ઘાયલ થયા છે, જેમને આખી જિંદગી કામ કરી નિવૃત થયા હતા ત્યાર બાદ GISF સાથે નોકરીમા જોડાયા હતા,

તે દિવસે અતુલ્યમ 4 માં ફરજ પર હતા નોકરી પરથી છૂટવામાં થોડોજ સમય બાકી હતો અને એકા એક એર ઇન્ડિયાનો ફલાઇટ નીચે પટકાતા તેમની આગમાં ઝડપાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલ તેવો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,

કંપનીમાં જ્યાં સુધી નોકરી કરી ત્યારસુધી મહેનત, પરસેવો પાડી સેવા કરી અને નિવૃત્તિબાદ કંપનીને પોતાનું લોહી પણ આપ્યું, કંપની માંથી નિવૃત થયા બાદ પણ કંપનીએ એમના ન છોડ્યા,

પ્લેન દુર્ઘટના અંગે રાજેન્દ્ર રાજેન્દ્રભાઇને અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને જે કંપનીને પોતાની સમજી આટલા વર્ષ કામ કર્યું તેની આટલી મોટી દુર્ઘટના અને આટલા બધા વ્યક્તિઓ ઘવાયા તે અત્યંત દુઃખદ ઘટના બની છે, તેમની નજરો સામેજ જે પ્લેનને લેન્ડિંગ અને ટેકઓફ જોતા હતા તેજ ક્રેશ જોતા ખૂબ દુઃખ થયું છે,

Related posts

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના શ્રી તરસમિયા પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી.

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો